જે છે તેના કરતાં એને જુદા રૂપમાં જોવું તે જ સર્જન છે.

 

જે છે તેના કરતાં એને જુદા રૂપમાં જોવું તે જ સર્જન છે. કેટલું સરસ વાક્ય છે નહિ? અત્યારે એક પુસ્તકમાં જોયું તો વિચાર્યું કે ચાલો બ્લોગમાં લખું!

આ વાત ખાસ તો ઓફિસમાં સ્ટાફને શીખવા જેવી છે. કારણ કે મોટા ભાગના લોકો ઓફિસમાં જે કામ કરે છે અથવા એને જે કામ આપવામાં આવ્યું છે એનાથી આગળ વિચારતા નથી અને કંઈ કરતાં નથી. મને એ પસંદ નથી.

મને તો પસંદ છે કંઇક નવું કરવાનું. મને કોઈએ કીધું ન હોય અને મારા કાર્યક્ષેતમાં ન આવતું હોય તો પણ મને એમાં હું શું કંઇ સારું કરી શકુબે વિચાર આવે અને કરું પણ ખરો!

મને એ વાક્ય બહુ પસંદ છે અને હું બિલકુલ એને અનુસરું છું.

  • Windows 95 થી લઈને Windows 11
  • Server 2000 થી લઈને Server 2025
  • Office 97 થી લઈને Office 2024
  • Linux ના અલગ અલગ distros
  • Raspberry Pi 
  • Hardware અને Networking માં ઘણું બધું
  • IT સિવાયના બીજા ઘણાં કામો... 
  • લીસ્ટ લાંબુ છે!!!
આ સર્જન કરવાની મજા જ કંઇક અલગ છે, જે છે એના કરતાં કંઈક અલગ, કંઇક નવું...

Popular posts from this blog

રાગ ભૈરવી અને જગજિત સિંહ 🎹 અપને ચેહરે સે જો ઝાહિર હૈ, છૂપાયે કૈસે.....

🌻સૂર્યમુખી🌻

પોર્ટફોલિયો