નાનપણની ઉમંગ!


બસની આગળની સીટમાં એક નાનકડી છોકરી સરસ તૈયાર થઈ છે.

• હાથમાં પ્લાસ્ટિકની રીંગ

• આંખમાં કાજળ

• હોઠ પર લિપસ્ટિક

• સરસ ડ્રેસ

• નખમાં ગુલાબી નેઇલ પોલિશ

• માથાના વાળમાં સરસ રીબીન

• અને હા નજર ન લાગે એ માટે કાળો ટિક્કો 

અને કોઈ ગીત ગુનગુણાવે છે! 

સીટ પર ઊભી, પાછળ વળીને બારીમાંથી જોઈ રહી છે...!

બાળકો કોઈના લગ્નમાં જતાં હોય, તો કેવા સરસ તૈયાર થઈને ખુશ હોય છે. મજાની લાઇફ!

Popular posts from this blog

The Analytical Artiste

🎹હમ તો તેરે હી લિયે થે .... રાગ ભૈરવી

ભૂકંપની યાદ - એક સાચવી રાખેલો પત્ર...